વડોદરા, જી.આઇ.ડી.સી. રોડ પર કારમાં ગાંજો લઇને બેઠેલા ચાર આરોપીઓને એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડયા છે.
વડોદરા ,સુભાનપુરાની એક હોસ્પિટલમાં છેલ્લા બે મહિનાથી નોકરી કરતી ૨૨ વર્ષની યુવતીને ખેંચીને ત્રીજા માળે લઇ ગયો હતો. ત્યાં જઇને ...
વડોદરા ,વિદેશમાં સ્થાયી થયેલી શિક્ષિકાના પુરૃષ મિત્ર સાથેના ફોટા તથા વીડિયો તેના પતિના વોટ્સએપ પર મોકલી લગ્ન જીવનમાં બાધારૃપ બનવાની કોશિશ કરનાર મહિલા સામે કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.